$240m$ ઊંચા ખડકની ટોચ પરથી બે પથ્થરને અનુક્રમે $10\ ms^{-1}$ અને $40\ ms^{-1}$ ની પ્રારંભિક ઝડપથી ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. નીચે દર્શાવેલ આલેખો પૈકી કયો આલેખ બીજા પથ્થરનો પ્રથમ પથ્થરની સખામણીમાં સાપેક્ષ$-$સ્થાનનો સમય સાથેનો ફેરફાર સૌથી સારી રીતે રજૂ કરે છે?$($ ધારો કે પથ્થરો જમીન પરથી અથડાઇને પાછો ફેંકાતો નથી અને હવાનો અવરોધ અવગણો, $g=10$
$ms^{-2}$ લો.$)$
$($અત્રે આકૃતિઓ ફકત રેખાકૃતિ સૂચવે છે, તેઓ એક જ સ્કેલ પર દોરેલ નથી.$)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ $(p-1)$ સેકંડમાં $S_1$ અને પ્રથમ $p$ સેકંડમાં $S_2$ સ્થાનાંતર કરે છે. તો $S_1+S_2$ સ્થાનાંતર સમયમાં________કરશે.
એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $20 sec$ સુધી ગતિ કરે છે,જો $10 sec$ માં $s_1$ અંતર અને પછીની $10 sec$ માં $s_2$ અંતર કાપતો હોય તો નીચેનામાથી શું સાચું છે.
$x-$ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $x = 9{t^2} - {t^3}$ મુજબ આપવામાં આવે છે.જયાં $ x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણ ધન $x-$ દિશામાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે ત્યારે $+x$ દિશામાં કણનું સ્થાન ($m$ માં) શું હશે?
$10 \,m/s$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $20\,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $30\,m/sec$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા.........$m$ અંતરે કાપશે?
બસથી $200\, m$ પાછળ સ્થિર સ્થિતિમાં એક કાર ઊભી છે. બંને એક જ સમયે પરંતુ અલગ અલગ પ્રવેગથી આગળ તરફ ગતિ શરૂ કરે છે. બસનો પ્રવેગ $2\,m/s^2$ અને કારનો પ્રવેગ $4\, m/s^2$ છે. કાર કેટલા સમય પછી બસ સુધી પહોચશે?
એક પદાર્થ $\mathrm{n}^{\text {th }}$ સેકંડમાં $102.5 \mathrm{~m}$ અને $(n+2)^{\text {th }}$ સેકંડમાં $115.0 \mathrm{~m}$ મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે?
એક બોલને શિરોલંબ ઉપર તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તે તેની મહત્તમ ઊંચાઈના અડધા ભાગ સુધી પહોંચે, ત્યારે તેનો વેગ $10 \;m/s$ છે. બોલ કેટલી ઊંચાઈ ($m$ માં) સુધી જશે? ($g = 10\; m/s^2$ લો)
બોલ $A$ ને ઉપરની તરફ $10 \,m / s$ ઝડ૫ સાથે ફેકવામાં આવે છે. એ જ તત્કાલ પર બીજો બોલ $B$ બાકીની ઉંચાઈ $h$ પર થી મુક્ત થાય છે. $t$ સમયે, $A$ ની સાપેક્ષમાં $B$ ની ઝડ૫ કેટલી થાય?