

$CaCO_3( s) \rightarrow CaO(s) + CO_2(g)$
માટે $298\, K$ તાપમાને અને $1$ બાર દબાણે $\Delta H^o$ અને $\Delta S^o$ ના મૂલ્યો અનુક્રમે $+179.1 \,kJ\,mol^{-1}$ અને $160.2\,JK^{-1}$ છે. $\Delta H^o$ અને $\Delta S^o$ તાપમાન સાથે બદલાતા નથી તેમ માનતા ............. $\mathrm{K}$ તાપમાનથી ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?
${H_{2\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \to {H_2}{O_{\left( l \right)}};\Delta {H_2}$ હોય, તો