Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સામાન્ય ઇલેક્ટ્રીક મોટરનાં આર્મેચર અવરોધ $1 \Omega$ છે. તથા તે $12\,V$ પાવર સપ્લાય સાથે ચાલુ થાય છે. જ્યારે લોડ સાથે જોડાયેલલી ન હોય ત્યારે તે $2\,A$ જેટલો વિદ્યુત પ્રવાહ લે છે. જ્યારે લોડ જોડવામાં આવે ત્યારે $10 \%$ નો ઘટાડો થાય છે. તો વિદ્યુત પ્રવાહમાં (લોડ જોડવામાં આવે ત્યારે) થતો ઘટાડો ...... $A$
બે ઈન્ડક્ટરનો સમતુલ્ય પ્રેરણ $2.4\; H$ છે. જ્યારે તે સમાંતરમાં જોડેલ છે અને $10\; H$ છે જ્યારે તે શ્રેણીમાં જોડેલ છે. તો બંને પ્રેરણનો તફાવત (બે કોઈલ વચ્ચેનો અનોન્ય પ્રેરણા અવગણો)
$t = 0$ સમયે એક $r$ ત્રિજ્યા ધરાવતા ધાતુના વાહક તારની બનેલી લૂપને ચુંબકીયક્ષેત્ર $B = {B_0}{e^{\frac{{ - t}}{\tau }}}$ , ને લંબ મૂકવામાં આવે છે, જ્યાં $B_0$ અને $\tau $ અચળાંક છે$t = 0$. જો લૂપનો અવરોધ $R$ હોય તો લાંબા સમય પછી $\left( {t \to \infty } \right)$ તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?
$0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .