Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$ છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$ $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$ ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
$10\,g$ ગ્રામ પ્રતિ લીટર યુરિયા ધરાવતા (અણુભાર $ = 60\,g$ ગ્રામ મોલ$^{-1}$) એ $5\% w/v$ અબાષ્પશીલ દ્રાવ્ય સાથે આઈસોટોનીક થાય છે, તો અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર ......... $g\, mol^{-1}$ થાય.
$5 $ મિલી $N$ $HCl$, $20\,ml$ $N/2$ $H_2SO_4$ અને $30$ મિલી $N/3$ $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
બે પદાર્થો $A$ અને $B$ નું વાયુરૂપ મિશ્રણ, $0.8\,atm$ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ $A$ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) $0.5$ અને પ્રવાહી અવસ્થામાં $0.2$ છ. તો શુધ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબ્ધાણ $.....\,atm$ છે. (નજીકના પૂર્ણાંકમાં)