અભિસરણ દરમિયાન, અર્ધપામ્ય પડદા દ્વારા પાણીનો પ્રવાહ ....... વહે છે.
AIPMT 2006, Easy
Download our app for free and get startedPlay store
d
Osmosis is the phenomenon of flow of pure solvent from the solvent to the solution or from a less concentrated solution to a more concentrated solution through a semipermeable membrane. Common semipermeable membranes are permeable to certain solute particles also. Infact, there is no perfect semipermeable membrane. Therefore we can say that flow of water through a semipermeable membrane takes place both sides with unequal rates.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NaCl$ નું જલીય દ્રાવણ $0.372\,K$. ની બરાબર પાણીના ઠંડું બિંદુનું અવનયન  દર્શાવે છે.સમાન મોલાલિટીના $BaCl_2$ દ્રાવણ નું ગલન બિંદુ ......... $^oC$ હશે

    $[K_f \,(H_2O)= 1.86\,K\,kg\,mol^{-1}$ ; $K_b\,(H_2O) = 0.52\,K\,kg\,mol^{-1} ]$

    View Solution
  • 2
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
    View Solution
  • 3
    વિદ્યુત વિભાજ્યનો પ્રામાણિક અણુભાર એ હંમેશાં તેની ગણતરી કરેલ મુલ્ય કરતાં ઓછું હોય છે કારણ કે વોન્ટ હોફ અવયવ $'i' $ નું મૂલ્ય એ...
    View Solution
  • 4
    $20\,ml$,  $0.1\,M$ જલીય $H_3 PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1\,M$   $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 5
    $25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )
    View Solution
  • 6
    જ્યારે ધન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે .......
    View Solution
  • 7
    $90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$  બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
    View Solution
  • 8
    પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઇ જાય છે કારણ કે ...
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ જોડ સમાન ઠારબિંદુ ધરાવે છે ?
    View Solution
  • 10
    $5 $ મિલી $N$ $HCl$, $20\,ml$  $N/2$  $H_2SO_4$ અને $30$ મિલી $N/3$  $HNO_3$ ને એક સાથે મિશ્ર કરવામાં આવે છે અને કદ એક લીટર કરવામાં આવે છે તો પરિણામી દ્રાવકની સપ્રમાણતા એ .....
    View Solution