યાદી $-I$ (પરિમાણ) |
યાદી $-II$ (એકમ) |
$(a)$ કોષ અચળાંક | $(i)$ ${S}\, {cm}^{2} \,{~mol}^{-1}$ |
$(b)$ મોલર વાહકતા | $(ii)$ પરિમાણરહિત |
$(c)$ વાહકતા | $(iii)$ ${m}^{-1}$ |
$(d)$ વિદ્યુતવિભાજયનો વિયોજન અંશ | $(iv)$ $\Omega^{-1} \,{~m}^{-1}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: