$27^{\circ} \mathrm{C}$ પર શુદ્ધ બેન્ઝિન અને મિથાઈલ બેન્ઝિનનું બાષ્પદબાણ અનુક્રમે $80$ $Torr$ અને $24$ $Torr$ છે. સમાન તાપમાન પર બંન્ન પ્રવાહીઓનું (આદર્શ દ્રાવણ) એક સમમોલર મિશ્રણ સાથે સંતુલનમાં બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝિનના મોલઅંશ ........... (નજીકનો પૂર્ણાક) $\times 10^{-2}$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શુદ્ધ બેન્ઝિન $80\,^oC $ એ ઉકળે છે. $83.4\,g$ બેન્ઝિનમાં $1\,g $ પદાર્થ દ્રાવ્ય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ છે. જો બેન્ઝિન બાષ્પીકરણની ગુપ્ત ઉષ્મા $90\,cal$ પ્રતિ ગ્રામ છે, દ્રાવ્યનો અણુભારની ગણતરી ............ $\mathrm{K}$ માં કરો
$3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ?
$A$ અને $B$ બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$ મિમિ અને $60$ મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
જો સુગર કેનનું $ 6.84\% $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?