આ કાર્ય ઋણ છે . કારણ કે પક્રિયા (પ્રણાલી) વડે થાય છે તથા \(C_v =20\, J/K\)
\(W = - nC_v\, (T_2 - T_1) 3000 = - 1×20 (T_2 - 300) \)
\(3000 \,= - 20 \,T_2 + 6000 \, T_2 = 150\, K\)
$CaCO_3( s) \rightarrow CaO(s) + CO_2(g)$
માટે $298\, K$ તાપમાને અને $1$ બાર દબાણે $\Delta H^o$ અને $\Delta S^o$ ના મૂલ્યો અનુક્રમે $+179.1 \,kJ\,mol^{-1}$ અને $160.2\,JK^{-1}$ છે. $\Delta H^o$ અને $\Delta S^o$ તાપમાન સાથે બદલાતા નથી તેમ માનતા ............. $\mathrm{K}$ તાપમાનથી ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?
$C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}$
પ્રકિયા એન્થાલ્પી $\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}$.
[આપેલ : બંધ એન્થાલ્પી $kJ$ $mol$ $^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]$