$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} → H_2O{(l)} + 68.3\,K\,cal$
$CH_{4(g)} + 2O_{2(g)} → CO_{2(g)} + 2H_2O_{(l)} + 210.8\,K\,cal$
તો $K\,cal$ સ્વરૂપમાં મિથેનની નિર્માણ ઉષ્મા શોધો.
આપેલ : $\Delta H _{ f }{ }^\theta\left( Al _2 O _3\right)=-1700\,kJ\,mol ^{-1}$
$\Delta H _{ f }{ }^\theta\left( Fe _2 O _3\right)=-840\,kJ\,mol ^{-1}$
$Fe , Al$ અને $O$ નું મોલર દળ અનુક્રમે $56,27$ અને $16\,g\,mol ^{-1}$.