$298 \,K$ તાપમાને મિથેનની પ્રમાણિત સર્જન-એન્થાલ્પી $(\Delta _fH^o)$ $-14.8 \,kJ \,moળ^{-1}$ છે. તો $C-H$ બંધની સરેરાશ બંધઊર્જા શોધવા વધારાની કઇ માહિતી જોઇએ ?
  • A
    કાર્બનની પ્રથમ ચાર આયનીકરણ ઊર્જા અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન-પ્રાપ્તિ એન્થાલ્પી
  • B$H_2$ અણુની વિયોજન ઊર્જા
  • C$H_2$ ની વિયોજનઊર્જા અને કાર્બનની ઉદ્ઘપાતન એન્થાલ્પી
  • D
    મિથેનની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા
AIEEE 2006, Medium
Download our app for free and get startedPlay store
c
The standard enthalpy of formation of \(C H_{4}\) is given by the equation:

\(C(s)+2 H_{2}(g) \rightarrow C H_{4}(g)\)

Hence, dissociation energy of hydrogen and enthalpy of sublimation of carbon is required.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${H_{2\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \to {H_2}{O_{\left( g \right)}};\Delta {H_1}$ અને

    ${H_{2\left( g \right)}} + 1/2{O_{2\left( g \right)}} \to {H_2}{O_{\left( l \right)}};\Delta {H_2}$  હોય, તો

    View Solution
  • 2
    $S.T.P.$ એ વાયુ $ 2 $ લીટર જગ્યા રોકે છે. તે $300$ જુલ ઉષ્મા પૂરી પાડે છે. જેથી તેનું કદ $1$ વાતાદબાણે $2.5$ લીટર થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......$J$?
    View Solution
  • 3
    આપેલ આકૃતિના આધારે, સાયા વિધાન/નો ની સંખ્યા $.........$ છે.

    $A.$ જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે.

    $B.$ સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન $(uneven\,forces)$ના કારણે પૃષ્ઠતાણ છે.

    $C.$ જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી.

    $D.$ જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.

    View Solution
  • 4
    ચક્રીય પ્રક્રિયા માટે શું દર્શાવે છે ?
    View Solution
  • 5
    પ્રક્રિયા દરમ્યાન એન્થાલ્પીનો ફેરફાર ....... પર આધારિત નથી.
    View Solution
  • 6
    પ્રવાહીના બાષ્પીભવનની એન્થાલ્પી $30\,kJ\,mo{l^{ - 1}}$ છે અને  બાષ્પની એન્ટ્રોપી $75\,J\,mo{l^{ - 1}}\,K$ છે. $ 1\, atm$ પર પ્રવાહીનું ઉત્કલન બિંદુ .......$K$ છે.
    View Solution
  • 7
    $100^{\circ} \mathrm{C}$ અને $1$ bar પર પાણી માટે $\Delta$બાષ્પ$\mathrm{H}^{\ominus}$ એ $+40.79 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}$ છે. સમાન પરિસ્થિતિ (તેજ પરિસ્થિતિ) હેઠળ આ બાષ્પીકરણ માટે આંતરિક ઉર્જા માં ફેરફાર. . . . . . . .$\mathrm{kJ} \mathrm{mol}^{-1}$ છે. (પૂર્ણાંક માં જવાબ)

    (આપેલ : $\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1} \mathrm{~mol}^{-1}$ )

    View Solution
  • 8
    અચળ કદે નેપ્થેલીન $(C_{10}H_8$$_{(s)})$ ની દહન ઉષ્મા $-5133 \,KJ \,mol^{-1}$ છે. તો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ....$J$ $( R = 8.314\, J\,K^{-1} \,mol^{-1}).$
    View Solution
  • 9
    $1$ વાતાવરણ દબાણે પાણીના બાષ્પીભવન માટે $\Delta H$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $40.63\, kJ/mol$ અને $108.8\,J/K\,mol$ છે. તો આ રૂપાંતર માટે ............. $\mathrm{K}$ તાપમાને ગીબ્સનો શકિત ફેરફાર $(\Delta G)$ શૂન્ય થશે ?
    View Solution
  • 10
    જો પ્રક્રિયા...... હોય તો પ્રણાલી અને તેનાં વાતાવરણ માટે કુલ એન્ટ્રોપીનો ફેરફારમાં વધારો થાય છે.
    View Solution