વિધાન $- 1$ : $L$ લંબાઈ, $N$ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતાં ઓછું હોય.

વિધાન $- 2$ : વિધાન $- 1$ માં આપેલ સોલેનોઇડમાંથી $I$ પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડની વચ્ચે ચુંબકીય પ્રેરણ $\frac{{{\mu _0}NI}}{L}$ જેટલું મળે છે જે છેડા તરફ જતાં ઘટતું જાય છે.

  • Aવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ ખોટું છે.
  • Bવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી છે.
  • Cવિધાન $- 1$ ખોટું છે, વિધાન $- 2$ સાચું છે.
  • Dવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી નથી.
AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
b
Self inductance of a long solenoid is given by

\(L=\frac{\mu_{0} N^{2} A}{l}\)

Magnetic field at the centre of solenoid

\(B=\frac{\mu_{0} N I}{l}\)

So both the statements are correct and statement \(2\) is correct explanation of statement \(1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.
    View Solution
  • 2
    $10 \,\Omega, 20 \,mH$ ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા $20 \,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. $100 \,\mu s$ પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ $e.m.f.$ ............ $V$ થશે.
    View Solution
  • 3
    $400\,ohm$ અવરોધની કોઈલ એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે.$\phi=50 t^2+4$ થી બદલાય છે. $t=2 sec$ એ કોઈલનો પ્રવાહ $.........\,A$
    View Solution
  • 4
    $n$ આંટાવાળી અને $A$ ક્ષેત્રફળવાળી કોઇલની અક્ષ ચુંબકીયક્ષેત્રને સમાંતર છે,હવે તેને $180^o$ નું ભ્રમણ આપવાથી ઉદ્‍ભવતો વિદ્યુતભાર $Q$ છે.પરિપથનો અવરોધ $R$ હોય,તો ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 5
    ગજિયો ચુંબક અચળ વેગથી કોઇલ તરફ ગતિ કરતાં ઉદ્‍ભવતા $emf$ $(E)$ વિરુધ્ધ સમય $(t)$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 6
    એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }$ વડે અપાય છે. $d$ બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x$ અને $y$ અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ $\overrightarrow{ v }= v _{0} \hat{ i }$ થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત $emf$ ....... હશે.
    View Solution
  • 7
    ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) $0.025 \;\mathrm{ms} $ માં પ્રવાહ એકસમાન રીતે $0.25 \;\mathrm{A}$ થી ઘટીને $0\;\mathrm{A}$ થાય છે ત્યારે તે $100 \;\mathrm{V}$ નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ($\mathrm{mH}$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    અચળ અને સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં રીંગનું સમતલ લંબ રહે તે રીતે $t = 0$ સમયે દાખલ અને $t = T$ સમયે બહાર આવે ત્યારે તેમાં ઉદભવતો પ્રવાહ શોધો.
    View Solution
  • 9
    અચળ અને સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં રીંગનું સમતલ લંબ રહે તે રીતે $t = 0$ સમયે દાખલ અને $t = T$ સમયે બહાર આવે ત્યારે તેમાં ઉદભવતો પ્રવાહ શોધો.
    View Solution
  • 10
    આપેલ પરિપથમાં જ્યારે કળ બંધ કરીને અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ $i$ ($A$ માં) કેટલો હશે?
    View Solution