Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સૌથી અંદરના ઈલેક્ટ્રોનની બંધન ઊર્જા $40\, keV$ છે. ક્ષ કિરણ ટ્યૂબમાં ટંગસ્ટન ટાર્ગેંટનો ઉપયોગ કરીને ક્ષ કિરણની લાક્ષણિકતા મેળવવા માટે કેથોડ અને એનોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ ......હશે.
ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન $L$ છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે.
એકમ આયનિય હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એ હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં $2.2$ ગણી છે. તો હીલિયમ પરમાણુને સંપૂર્ણ રીતે આયનીય કરવા માટે કેટલી કુલ ઉર્જાની ($eV$ માં) જરૂર પડે?
હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત $304\,\mathring {A}$ હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત $........... \,\mathring {A}.$