$=0.52$
$\Delta T _{ b }= Kb \cdot m$
$0.52=0.52 \times \frac{2}{\text { Molar Mass }} \times \frac{1}{20 \times 10^{-3}}$
$\text { Molar Mass }=100\,g / mol$
(આપેલ :ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $54.2\,mm\,Hg$ છે.ગ્લુકોઝ નું મોલર દળ $180\,g\,mol ^{-1}$ છે.)
$(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે
$(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે છે
$(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે
નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો
આપેલું છેઃ પરમાણુ દળ $:c =12$$H=1,$$CI= 35.5$,$CHCl_3$ની ઘનતા$= 1.49\,g\,cm^3$