Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$67.2\, lit$ નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં $STP$ એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા $20\,^oC$ વધારો કરવા માટે ..... $J$ ઉષ્માની જરૂર પડે. [ $R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}$]
કોઈ આદર્શ વાયુ $2\, atm$ દબાણે અને $300\, K$ તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય $6 \times 10^{-8}\, s$ છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને $500\, K$ કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.
પાત્ર $A$ માં ભરેલા વાયુના દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા પાત્ર $B$ માં ભરેલા વાયુના દબાણ $2P$, કદ $V/4$ અને $2T$ તાપમાન છે. પાત્ર $A$ અને $B$ માં અણુઓની સંખ્યાનો ગુણોત્તર …..
પાત્રમાં $6g$ ઓક્સિજનનું દબાણ $P$ અને તાપમાન $400 K$ છે. તેમાં નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન લીક થઈ શકે. જો અંતિમ દબાણ $P/2$ અને તાપમાન $300 K$ થાય ત્યાં સુધી કેટલો ..... $g$ ઓક્સિજન લીક થશે?
જ્યારે $\alpha$ મોલ જેટલો એક પરમાણ્વિક વાયુ $\beta$ મોલ જેટલા બહુ પરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામાં આવે ત્યારે મીશ્રણ દ્વિ પરમાણ્વિક વાયુ તરીક વર્તે છે. તો કંપન ગતિને અવગણતાં ક્યું વિધાન સાચું હશે.