$A $ નું દબાણ $t$ સમય પછી ઘટે છે. $t = P\,mm.$
$A \rightarrow 2B + C$ કુલ દબાણ
પ્રારંભિક દબાણ $P_0$ $0$ $0$ $P_0 $
$t $ સમય પછીનું દબાણ $P_0 - x$ $2x$ $x$ $P_0 + 2x$
અંંતિમ દબાણ $0$ $2P_0$ $P_0$ $3P_0$
$(1)$ અંતિમ દબાણ $= 270\,mm $ (આપેલ)
$3P_0 = 270 $ અથવા $ P_0 = 90\,mm$
$(2)$ $10$ મિનિટ પછી $A$ નું દબાણ $=$ $176 \,mm$ (આપેલ)
$P_0 + 2x = 176$ અથવા $90 + 2x = 176.$
અથવા $x = 43\,mm$
$10$ મિનિટ પછી $A$ નું દબાણ $= P_0 - x = 90 - 43 = 47\,mm$
$(3)\,\,a\,\,\alpha \,\,{P_0}$
$\therefore $ $k=\frac{2.303}{t}\log \frac{a}{a-x}$ $=\frac{2.303}{t}\log \frac{{{P}_{0}}}{{{P}_{0}}-x}$
અથવા
$=\,\frac{2.303}{10}\log \frac{90}{90-43}$
$=\frac{2.303}{10}\log \frac{90}{47}$
$=6.496\times {{10}^{-2}}\,{{\min }^{-1}}$
શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે $y$ અને $x$ અક્ષો અનુક્રમે...
આ પ્રક્રિયાનો $-10^{\circ} C$ પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.
ક્રમ | $[ NO ]_{0}$ | $\left[ Cl _{2}\right]_{0}$ | $r _{0}$ |
$1$ | $0.10$ | $0.10$ | $0.18$ |
$2$ | $0.10$ | $0.20$ | $0.35$ |
$3$ | $0.20$ | $0.20$ | $1.40$ |
$[ NO ]_{0}$ અને $\left[ Cl _{2}\right]_{0}$ શરૂઆતની સાંદ્રતા અને $r _{0}$ શરૂઆતનો પ્રક્રિયાનો વેગ છે, તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?