જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે.

$A$. ફોટોનની ઊર્જા $E=h v$ છે.

$B$. ફોટોનનો વેગ $c$ છે.

$C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.

$D$. ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.

$E$. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.

  • Aફક્ત $\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}$ અને $\mathrm{D}$
  • Bફક્ત $A, C$ અને $D$
  • Cફક્ત $A, B, D$ અને $E$
  • Dફક્ત $A$ અને $B$
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
a
(\(A\)) If \(c\) is the velocity of light

\(E=h v\) (Energy of photon)

(\(B\)) Velocity of photon is equal to velocity of light \(i.e\). \(c\).

(\(C\)) \(\lambda=\frac{h}{p}\)

\(p=\frac{h}{\lambda}\)

\(p=\frac{h v}{c}\)

(\(D\)) In photon-electron collision both total energy and total momentum are conserved.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે એક ગોળા પર $\lambda _1$ તરંગલંબાઈના ફોટોનને આપાત કરવામાં આવે ત્યારે તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ મળે છે. જ્યારે $\lambda _2$ તરંગલંબાઈ વાપરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ પહેલા કરતાં ત્રણ ગણો મળે છે. જો $\lambda _3$ તરંગલંબાઈ વાપરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો મળે?
    View Solution
  • 2
    ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ વિરુધ્ધ આપાત પ્રકાશની તીવ્રતા $I$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 3
    દ'બ્રોગ્લી તરંગો વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 4
    $27° C$ તાપમાને ધાતુમાં ઈલેક્ટ્રોન ની દ બ્રોગ્લી તરંગ લંબાઈ ને ધાતુમાં બે ઈલેક્ટ્રોન વચ્ચેના આપેલ મધ્યમાન અંતર $2 \times10^{-1}m$ સાથે સરખાવાતા .....મૂલ્ય મળે છે.
    View Solution
  • 5
    ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન $\left(V_0\right)$ નો આપાત પ્રકાશની આવૃત્તિ $(\nu)$ ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... $eV$ છે.
    View Solution
  • 6
    ફોટોઇલેક્ટ્રિક સેલના કેથોડને બદલવાથી વર્ક ફંકશન $W_1$ થી $W_2 \;(W_2 > W_1)$ માં બદલાય છે. જો બદલ્યા પહેલા અને પછીના પ્રવાહ $I_1$ અને $I_2$ હોય, અને અન્ય બધી પરિસ્થિતીઓ સમાન હોય, તો ($h\nu > W_2$ ધારો)
    View Solution
  • 7
    જો પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું ઘટાડવામાં આવે તો તેની સાથે સંકળાયેલ દિ બ્રોગ્લી તરંગલંબાઈ $25\, \%$ જેટલી વધે છે તો પ્રોટોનનું પ્રારંભીક વેગમાન કેટલું છે ?
    View Solution
  • 8
    $2\pi r$ પરિઘવાળી બોહરની પ્રથમ કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રૉનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ............
    View Solution
  • 9
    પ્રોટોન સાથે સંકળાયેલ તરંગ માટે દ-બ્રૉગ્લી તરંગલંબાઈમાં $0.25\%$ ફેરફાર થાય છે. જો તેના વેગમાનમાં $P_0$ જેટલો ફેરફાર થતો હોય તો તેનું પ્રારંભિક વેગમાન ......
    View Solution
  • 10
    ઈલેક્ટ્રોનની તંરગ તરીકેની લાક્ષણિક્તાઓ દર્શાવે છે કે તેઓ વિવર્તનની અસર બતાવશે. ડેવિસન-ગર્મર સ્ફટિકો પરથી ઈલેક્ટ્રોનનું વિવર્તન કરીને આ તથ્ય સાબિત કર્યું. ઈલેક્ટ્રોન તરંગોનું સ્ફટિક પરના પરમાણુના સમતલો પરથી પરાવર્તન કરાવીને ઈલેક્ટ્રોનનો સ્ફટિક દ્રારા વિવર્તનનો નિયમ મેળવી શકાય છે. (આકૃતિ જુઓ) (સહાયક વ્યતિકરણની મદદથી)
    View Solution