ગતિમાં રહેલા વિદ્યુતભારીત કણ સાથે જ દ્રવ્ય તરંગો સંકળાયેલા હોય છે.
B
ગતિમાં રહેલા પેટા પરમાણ્વિય કણો સાથે જ દ્રવ્ય તરંગો સંકળાયેલા હોય છે.
C
વિદ્યુતભારીત અથવા વિદ્યુતભાર રહીત કોઈપણ ગતિમાન કણ સાથે દ્રવ્ય તરંગો સંકલાયેલા હોય છે.
D
સ્થિર અથવા ગતિમાન કોઈપણ કણ સાથે દ્રવ્ય તરંગો સંકળાયેલા હોતા નથી.
Easy
Download our app for free and get started
c (\(c\))
Any particle in motion, whether charged or uncharged, is accompanied by matter waves.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટંગસ્ટન અને સોડિયમનું કાર્ય વિધેય અનુક્રમે $5.06\ eV$ અને $2.53\ eV$ છે. જો સોડિયમ માટે થ્રેસોલ્ડ તરંગ લંબાઈ $5896$ $\mathop {\rm{A}}\limits^o $ હોય તો ટંગસ્ટન માટે થ્રેસોલ્ડ તરંગલંબાઈ .......... $\mathop {\rm{A}}\limits^o $ હશે.
એક ફોટોસંવેદી ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $ 3.3 \times 10^{14} \;Hz$ છે. જો તેના પર $8.20 \times 10^{14}\; Hz $ આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ફોટોઈલેક્ટ્રીક ઉત્સર્જન માટેનો સ્ટોપિંગ વોલ્ટેજ ($V$ માં) લગભગ કેટલો થાય?
કોઈ નિશ્ચિત ધાતુનું વર્ક ફંક્શન $2.3\, eV$ છે. જો તેનાં પર $2 \times 10^6 \,m ^{-1}$ તરંગ સંખ્યાનો પ્રકાશ પડ તો છુટા પડતા સૌથી વધુ ઝડપી અને સૌથી ધીમા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અનુક્રમે કેટલી છે ?