Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
$10\, cm$ લંબાઈનો સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર નજીકનો છેડો $20\;cm $ અંતરે રહે એવી રીતે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
વિધાન ધ્યાનમાં લો : જો પદાર્થને અંતર્ગોળ અરીસા અને કેન્દ્ર બિંદુની વચ્ચે મૂકેલો છે ત્યારે રચાતું પ્રતિબિંબ $I$ વાસ્તવિક, $II $ મોટું ,$III$ ચત્તુ હોય છે.
હવામાં લાલ રંગની તરંગલંબાઈ $760\, nm$ છે. જ્યારે પ્રકાશ $\left(n=\frac{4}{3}\right)$ વક્રીભવનાંકના પાણીમાંથી પસાર થાય છે, ત્યારે તરંગલંબાઈ $570\, nm$ બને છે. (હવામાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $570 \,nm$ છે.) તો પાણીમાં લાલ પ્રકાશનો રંગ કેવો છે?