Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય $............$ છે.
$T$ તાપમાને આદર્શ દ્વિ આણ્વિય વાયુની $rms$ ઝડપ $v$ છે. જ્યારે વાયુ પરમાણુઓમાં વિભાજીત થાય ત્યારે તેની નવી $rms$ ઝડપ બમણી થાય છે. કયા તાપમાને વાયુનું વિભાજન થાય છે $?$
એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ?