Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ પાસે $R = 10\, \Omega$ અવરોધ તથા મહત્તમ $1$ એમ્પીયર વિધુત પ્રવાહ ખેંચી શકે તેવા અમુક સમાન અવરોધો પડેલા છે. અમુક અવરોધોનો ઉપયોગ કરીને $5 \,\Omega$ અવરોધ અને $4$ એમ્પીયર વિધુત પ્રવાહ પસાર કરી શકે તેવો પરીપથ બનાવો છો તો જોઈતા $R$ પ્રકારના લઘુતમ અવરોધોની સંખ્યા.... હશે.
આપેલ મીટરબ્રિજના પરિપથમાં $Y=12.5\, \Omega $ અને જૉકી $J$ દ્વારા $A$ બાજુથી $39.5\, cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. $X$ અને $Y$ અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ $A$ બાજુથી $l_2$ અંતરે મળતું હોય તો $X$ અને $l_2$ નું મૂલ્ય કેટલુ હશે?
વોલ્ટમીટરના માપાંકન(calibration) માં એક $ 1.1\,volt\,\, e.m.f$ ધરાવતા કોષને $440\,cm$ લંબાઈના તાર વહે સંતુલિત કરેલ છે. અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $220\,cm$ લંબાઈના તાર દ્વારા સંતુલિત થયેલ છે. તેને અનુરૂપ વોલ્ટમીટરનું અવલોકન $0.5\,volt$ મળે છે તો વોલ્ટમીટરના માપનમા કેટલા ................ $volt$ ત્રુટિ આવે?