$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?
  • A $\frac{1}{9}$
  • B $\frac{8}{9}$
  • C $\frac{4}{9}$
  • D $\frac{5}{9}$
NEET 2019,AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(v_{1}=\frac{4 m-2 m}{4 m+2 m} u=\frac{2 m u}{6 m}=\frac{u}{3}\)

Fraction of energy lost \(=\frac{\frac{1}{2}(4 m) u^{2}-\frac{1}{2}(4 m)\left(\frac{u}{3}\right)^{2}}{\frac{1}{2}(4 m) u^{2}}\)

\(=1-\frac{1}{9}=\frac{8}{9}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $u \hat i$ જેટલા શરૂઆતના વેગથી $m$ દળનો કણ $x$ દિશામાં ગતિ કરે છે. તે એક સ્થિર પડેલા $10m$ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરીને પછી તેની શરૂઆતની ગતિઉર્જાથી અડધી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે.(આકૃતિ જુઓ).જો $\sin \theta_{1}=\sqrt{n} \sin \theta_{2}$ હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    $2 \;kg$  દળ ધરાવતા એક કણ પર $\left( {3\hat i + \hat j} \right)$ ન્યુટન સમાન બળ લાગે છે.આથી કણનું સ્થાન $\left( {2\hat i + \hat k} \right)$ મીટરથી $\left( {4\hat i + 3\hat {j} - \hat k} \right)$ મીટર જેટલું બદલાય છે. કણ પર બળ વડે કેટલું કાર્ય ($J$ માં) થાય?
    View Solution
  • 3
    સ્થિર રહેલ $5 \;\mathrm{m}$ દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે $m$ દળના પદાર્થ એકબીજાને લંબ રીતે $v$ વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા ($J$ માં) મુક્ત થઈ હશે?
    View Solution
  • 4
    $200gm$  અને $ 400 gm $ દળ ધરાવતા રબરના બે દડા $ A$  અને $ B$  વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે.$A$  દડાનો વેગ $0.3 m/s $ છે,અથડામણ પછી બંને દડા સ્થિર થઇ જતાં હોય,તો $ B $ દડાનો વેગ કેટલા ................ $\mathrm{m} / \mathrm{s} $ થશે?
    View Solution
  • 5
    દોરી સાથે બાંધેલ $m$ દળનો પદાર્થ $r$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ $\sqrt{7 gr }$ હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... $mg$ હોય
    View Solution
  • 6
    પદાર્થને એક પરિભ્રમણ પૂરું કરવા માટે વર્તુળાકાર પથની ત્રિજયા ......... $m$ હોવી જોઈએ.
    View Solution
  • 7
    એક દળ શિરોલંબ વર્તુળમય ગતિ કરે છે (આકૃતિ જુઓ). જો કણનો સરેરાશ વેગ વધારવામાં આવે, તો દોરી કયા બિંદુ આગળ તૂટશે?
    View Solution
  • 8
    સ્પ્રિંગને બ્લોક દ્વારા કેટલી દબાવીને મૂકવાથી $P$ બિંદુ આગળ કેન્દ્રગામી બળ $mg$ મળે?
    View Solution
  • 9
    એક $M$ દળનો પદાર્થ વજનરહિત દોરી વડે લટકાવેલ છે. દોરીને શિરોલંબ સાથે $45^{\circ}$ ના ખૂણે ગોઠવવા માટે પદાર્થ પર કેટલું સમક્ષિતિજ બળ લગાડવું પડે?
    View Solution
  • 10
    એક પદાર્થ આકૃતિ મુજબ મુકવામાં આવેલ છે.તે પદાર્થને માત્ર એક પરિભમણ પૂરું કરવા માટે $h=$ _____
    View Solution