Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પદાર્થ $A$ અને $B$ જેનું વજન, ક્ષેત્રફળ અને બાહ્ય સપાટી એક સરખાં છે જેની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B\left(S_A > S_B\right)$ છે તેમને આપેલા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો સમય સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થાય?
કાળો પદાર્થ $2880\;K$ તાપમાને છે.આ પદાર્થ તરંગલંબાઈ $499\;nm$ થી $500\;nm$ ની વચ્ચે ${U_1}$ ઉર્જાનું ઉત્સર્જન $999\;nm$ થી $1000\;nm$ ની વચ્ચે ${U_2}$ ઉર્જાનું ઉત્સર્જન અને $1499\;nm$ થી $1500\;nm$ ની વચ્ચે ${U_3}$ ઉર્જાનું ઉત્સર્જન કરે તો..... (વીનનો અચળાંક $b = 2.88 \times {10^6}\;nm\,K$).