વિનના સ્થાનાંતરનો નિયમ કોના વચ્ચેનો સંબંધ વ્યક્ત કરે છે?
  • A
    પ્રકાશનો રંગ અને તાપમાન 
  • B
    તાપમાન અને તરંગલંબાઈ
  • C
    વિકિરણ ઊર્જા અને તરંગલંબાઈ
  • D
    મહત્તમ ઉર્જા સાથે સંકળાયેલ તરંગલંબાઈ અને તાપમાન 
AIPMT 2002, Easy
Download our app for free and get startedPlay store
d
(d) Wien's displacement law states that the product of absolute temperature and the wavelength at which the emissive power is maximum is constant i.e. 

\(\lambda_{\max } T=\) constant.

Therefore it expresses relation between

wavelength corresponding to maximum energy and temperature.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શરૂઆતમાં $200\,K$ તાપમાને રહેલ $r$ ત્રિજ્યાના નક્કર કોપરના (ઘનતા $\rho$ અને વિશિષ્ટ ઉષ્મા $c$) ગોળાને $0\,K$ દીવાલના તાપમાનવાળા ઓરડામાં મુકેલ છે.તો ગોળાનું તાપમાન $100\,K$ થતાં કેટલો સમય ($\mu s$ માં) લાગે?
    View Solution
  • 2
    સમાન આડછેદ નું ક્ષેત્રફળ, અને $M _{1}$ અને $M _{2}$ દળ ધરાવતા બે ધાત્વીય ચોસલાને એકબીજા સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જોડવામાં આવેલા છે. જો $M _{2}$ ની ઉષ્મીય વાહકતા $K$ હોય તો $M _{1}$ ઉષ્મીય વાહકતા ..........હશે. 

    [Assume steady state heat conduction]

    View Solution
  • 3
    વિધાન : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા નાનામાં નાની ઉષ્માવાહકતા ધરાવતી પ્લેટ કરતાં પણ નાની હોય.

    કારણ : બે સમાન જાડાઈ ધરાવતી ધાતુની પ્લેટની સમતુલ્ય ઉષ્માવાહકતા $\frac{1}{K} = \frac{1}{{{K_1}}} + \frac{1}{{{K_2}}}$ સૂત્ર મુજબ અપાય છે.

    View Solution
  • 4
    ત્રણ કાળો,ભૂખરો અને સફેદ પદાર્થ $2800\,^oC$ જેટલું તાપમાન સહન કરી શકે છે. ત્રણેય પદાર્થને ફર્નેસમાં નાખતા ત્રણેય $2000\,^oC$ તાપમાન પ્રાપ્ત કરે તો કયો પદાર્થ વધુ તેજસ્વીતા થી ચળકશે?
    View Solution
  • 5
    ઉચ્ચા તાપમાને એક પદાર્થ $ {\lambda _1},\;{\lambda _2},\;{\lambda _3} $ અને $ {\lambda _4} $ તરંગલંબાઇનું ઉત્સર્જન કરે છે.તો નીચા તાપમાને તે પદાર્થ કઇ તરંગલંબાઇનું શોષણ કરશે?
    View Solution
  • 6
    અણુના વિસ્ફોટન દરમિયાન ઉત્પન થતી ઉર્જાની મહત્તમ તરંગલંબાઈ $2.93 \times {10^{ - 10}}m$ હોય તો તેણે પ્રાપ્ત કરેલું મહત્તમ તાપમાન કયા ક્રમનું હશે? (વીનનો અચળાંક $=2.93 \times {10^{ - 3}}m - K$
    View Solution
  • 7
    ગરમ અને ઠંડી પદાર્થ બન્ને શૂન્યાવકાશમાં એકબીજાથી અલગ મૂકવામાં આવે છે. આમાંથી ક્યું એ ગરમ પદાર્થનું તાપમાન ઘટાડશે?
    View Solution
  • 8
    ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10 min$ લાગે છે,અને તાપમાન $ {50^o}C $ થી ${42^o}C$ થતા $10 min$ લાગે છે.તો વાતાવરણનું તાપમાન  ......... $^oC$ હશે?
    View Solution
  • 9
    સમાન દ્રવ્ય અને સમાન તાપમાન ધરાવતા ગોળાની ત્રિજયાનો ગુણોત્તર $1 : 2$ હોય, તો ઉત્સર્જન પાવરનો ગુણોત્તર મેળવો.
    View Solution
  • 10
    જો કાળી સપાટી વાળા વાસણને ખૂબ ઉંચા તાપમાને ગરમ કર્યા બાદ અંધારીયા ઓરડામાં લઈ જવામાં આવે ત્યારે .....
    View Solution