Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક emf $90\,V$ ની બેટરીને $100\,\Omega$ ના બે આવરોધોના શ્રેણી જોડાણ સાથે લગાડેલ છે. $400\,\Omega$ આંતરિક અવરોધનું એક વોલ્ટમીટર પ્રત્યેક અવરોધના છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત માપવા માટે વપરાય છે. તો વોલ્ટ મીટરનું આવલોકન $.........$ હોય.
એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા $1.2 \times 10^{-5}$ જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે.
એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને સમાન ચુંબકીયક્ષેત્ર $\vec B$ એક જ દિશામાં પ્રવર્તે છે.એક ઇલેકટ્રોન આ ક્ષેત્રેની દિશામાં ચોકકસ વેગથી દાખલ થાય છે,તો...
$L$ બાજુવાળી સમક્ષિતિજ ચોરસ લૂપમાં $i$ પ્રવાહ પસાર થાય છે.હવે અડધી લૂપને વાળીને શિરોલંબ કરવામાં આવે છે. $ \overrightarrow {{\mu _1}} $ અને $ \overrightarrow {{\mu _2}} $ એ વાળ્યા પહેલા અને પછીની ચુંબકીય મોમેન્ટ હોય,તો નીચેનામાથી શું સાચું થાય?