$600 \,N/m $ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ ધરાવતી બંદૂકમાં $15\, g$ નો બોલ મૂકીને $5\,cm$ દબાવીને મુકત કરતાં દડાની મહત્તમ અવધી કેટલી ..... $m$ થાય? ($g = 10\, m/s^2$)
  • A$6.0$
  • B$10.0$
  • C$12.0$
  • D$8.0$
Diffcult
Download our app for free and get startedPlay store
b
(b) For getting horizontal range, there must be some inclination of spring with ground to project ball.

\({R_{max}} = \frac{{{u^2}}}{g}\)      …..(i)

But \(K.E.\) acquired by ball \(= P.E.\) of spring gun

\( \Rightarrow \frac{1}{2}m{u^2} = \frac{1}{2}k{x^2}\)

==> \({u^2} = \frac{{k{x^2}}}{m}\)…..(ii)

From equation (i) and (ii)

\({R_{max}} = \frac{{k{x^2}}}{{mg}} = \frac{{600 \times {{(5 \times {{10}^{ - 2}})}^2}}}{{15 \times {{10}^{ - 3}} \times 10}}=10\,m.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $L$ લંબાઈ અને $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તારના છેડે એક $m$ દળનો પદાર્થ જોડેલ છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો આ પદાર્થને થોડોક ખેંચીને મુક્ત કરવામાં આવે તો તે શિરોલંબ દિશામાં આવર્ત ગતિ કરે તો આ ગતિની આવૃતિ કેટલી હશે?
    View Solution
  • 2
    સરળ આવર્તગતિ કરતા કણનો $x$ - $t$ આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. $t=2$ સેકન્ડ વખતે કણનો પ્રવેગ $.......$ છે.
    View Solution
  • 3
    $T$ આવર્તકાળ સાથે એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. જો તેની કુલ યાંત્રિક ઉર્જાનો આવર્તકાળ $T^{\prime}$ હોય તો $\frac{T^{\prime}}{T}$ તો કેટલો થશે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું ગતિનું સમીકરણ સરળ આવર્ત ગતિ રજુ કરે છે.

    જ્યા $k,k_0,k_1$ અને $a$ બધા ધન છે.

    View Solution
  • 5
    સાદુ લોલક $2 \,sec$ ના આવર્તકાળથી દોલનો કરે છે,સમતોલન સ્થાન પાસે દોરીમાં તણાવ કેટલો થાય?
    View Solution
  • 6
    $x=(5.0 \,m ) \cos \left[\left(2 \pi rad s ^{-1}\right) t+\pi / 4\right]$ સમીકરણ અનુસાર એક પદાર્થ સરળ આવર્તગતિ કરે છે. $t=1.5 \,s$ સમયે તેનાં પર લાગતો પ્રવેગ ............ $m/s^2$ હશે.
    View Solution
  • 7
    સરળ આવર્તગતિ માટે સ્થાનાંતર વિરુઘ્ઘ સમયનો આલેખ આપેલ છે તો નીચે પૈકી શું સાચું થાય?
    View Solution
  • 8
    આપેલ પરિપથ મુજબ, $k$ અને $2 k$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને દળ $m$ સાથે જોડવામાં આવેલ છે. જો આકૃતિ $(a)$ માં દોલનોનો આવર્તકાળ $3s$ હોય તો આકૃતિ $(b)$ માં દોલનોનો આવર્તકાળ $\sqrt{x} s$ છે. $x$ નું મૂલ્ય થશે.
    View Solution
  • 9
    $ x = a\sin \left( {\omega t + \frac{\pi }{6}} \right) $ અને $ x' = a\cos \omega t $ સરળ આવર્ત ગતિ વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 10
    $10\ cm$. કંપવિસ્તારથી $5\ gm$ દળ સરળ આવર્તગતિ કરે છે.તેનો મહતમ વેગ $100\ cm/sec$.છે.તેનો વેગ $50\ cm/sec$ કયાં અંતરે થશે?
    View Solution