$6000$$A$ તરંગ લંબાઈના એકરંગી પ્રકાશને $0.01 \mathrm{~mm}$ પહોળાઈની એક સ્લિટ પર આપાત કરવામાં આવે છે. જો $20 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર વિવર્તન ભાત રચાય તો મધ્યસ્થ અધિક્ત્તમી રેખીય પહોળાઈ________mmછે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 a^{2}$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશને પાતળા પોલેરોઈડ પર આપાત કરવામાં આવે છે. પોલેરોઈડમાં શોષણ થતું નથી તેવું ધારીએ તો પોલેરોઈડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા શું હશે?
એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?
$a$ પહોળાઈ ધરાવતી એક સ્થિર પર $600\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ $\theta=30^{\circ}$ પર દૃશ્યમાન થવા માટે $a$ નું મૂલ્ય ......... $\mu m$ હોવું જોઈએ.
ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં, $1.5$ વક્રીભવનાંક અને $ 6 \times10^{-6} m$ જાડાઈ ધરાવતી માઈકા શીટને વ્યતિકરણ પામનારા બીજા (કિરણોના જૂથ) ના માર્ગમાં મૂકવામાં આવે છે. જેના પરિણામે મધ્ય શલાકા પાંચ શલાકાઓની પહોળાઈ જેટલા અંતરે ખસે છે. તો પ્રકાશની તરંગલંબાઈ .........$\mathop A\limits^o $ શોધો.