Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.3\, m$ કેન્દ્રલંબાઈના એક બહિર્ગોળ કાચથી $20\, m$ ના અંતરે એક વસ્તુ મુકેલ છે. આ કાચ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો આ વસ્તુ $5 \,m/s$ ની ઝડપ થી કાચથી દૂર તરફ ગતિ કરે, તો પ્રતિબિંબની ઝડપ અને દિશા ______ હશે.
બીકરમાં પાણી$ h_1$ ઉંચાઈ સુધી અને પાણીની ઉપર $h_2$ ઉંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. તેથી કુલ ઉંચાઈ (પાણી કેરોસીન) $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી બીકરનું તળિયું જોતાં તે કેટલી આભાસી સ્થિતિએ ખસેલું હશે?
$90^o$ કોણ ધરાવતા પ્રિઝમ પર એકે સપાટીને લંબ કિરણ આપાત કરવામાં આવે છે. કિરણ કાચ$-$દવા માધ્યમ પર સંપૂર્ણ પરાવર્તન થાય છે. પરાવર્તન કોણ $45^o$ હોય તો વક્રીભવનાંક
$2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$ વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1 / m_2 = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$ થશે?
$15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$