Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બીકરમાં પાણી$ h_1$ ઉંચાઈ સુધી અને પાણીની ઉપર $h_2$ ઉંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. તેથી કુલ ઉંચાઈ (પાણી કેરોસીન) $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી બીકરનું તળિયું જોતાં તે કેટલી આભાસી સ્થિતિએ ખસેલું હશે?
એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
એક વસ્તુને સમતલ અરીસાની સામે $12\,cm$ અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ $4\,cm$ ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે.
એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. ક્રાઉન કાચ પ્રિઝમના કોણ અને લાલ અને જાંબલી ના કોણીય નિયોજન ..... હશે. અવિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu 1.52$, ક્રાઉન કાચ માટે $\mu$ $1.65$, ક્રાઉન કાચ માટે $\omega 0.20,$ ફિલન્ટ કાચ માટે $ 0.03$).