Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,\mu C$ વિધુતભારિત કણ $(2 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k })\, ms ^{-1} .$ ના વેગથી $(5 \hat{ i }+3 \hat{ j }-6 \hat{ k }) \times 10^{-3}\, T$ ના ચુબકીય ક્ષેત્રમાં ગતિ તેના પર લાગતુ બળ $\overline{ F } \times 10^{-9} N$. હોય તો $\overrightarrow{ F }$
સમાન ગતિઊર્જા ધરાવતો એક પ્રોટોન અને એક ડ્યુટેરોન $(q=+e, m=2.0 \mathrm{u})$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં $\vec{B}$ ને લંબરૂપે ગતિ $ક$ રે છે. ડ્યુટૅરેનનાં ગતિપથની ત્રિજ્યા $r_d$ અને પ્રોટોનમાં પથની ત્રિજ્યા $r_p$ નો ગુણોત્તર .......... છે.
સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6: 5$ હોય અને તેમના દળોનો ગુણોત્તર $9: 4$ હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર $......$ થશે.
સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર $1: 2$ છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે $2: 3$ ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?