વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
(ઓકિસજન અણુંનું દ્રવ્યમાન $(m)= 2.76 \times 10^{-26}\,kg$, બોલ્ટઝમાન અચળાંક $k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}$)