$H_2, He$ ના સમાન મોલના જથ્થાને સમાન કદના બે પાત્રમાં સમાન તાપમાને ભરવામાં આવ્યા છે. તેનો પરમાણુ ભાર અનુક્રમે $2$ અને $4$ છે. જો $H_2$ વાયુનું દબાણ $4 atm$ હોય, ત્યારે $He$ વાયુનું દબાણ ...... વાતાવરણ થશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ $4.5$ લીટર અને બીજા ચેમ્બરનું કદ $5.5$ લીટર છે. પ્રથમ ચેમ્બર $2.0\, atm$ દબાણે $3.0$ મોલ વાયુ ધરાવે છે તેમજ $3.0\, atm$ દબાણે બીજે ચેમ્બર $4.0$ મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય $x \times 10^{-1} \,atm$ છે. 1 નું મૂલ્ય ........ છે.
એક આદર્શ વાયુના અણું પાસે ત્રણ રેખીયગતિના મુક્તતાના અંશો અને બે ચાકગતિના મુક્તતાના અંશો છે. વાયુને $T$ તાપમાને રાખેલ છે.આ વાયુની કુલ આંતરિક ઉર્જા $U$ અને $\gamma\left(=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ ના મૂલ્યો કેટલા થશે?
જ્યારે $\alpha$ મોલ જેટલો એક પરમાણ્વિક વાયુ $\beta$ મોલ જેટલા બહુ પરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામાં આવે ત્યારે મીશ્રણ દ્વિ પરમાણ્વિક વાયુ તરીક વર્તે છે. તો કંપન ગતિને અવગણતાં ક્યું વિધાન સાચું હશે.
સમાન દળ ધરાવતા $N_2$ અને $O_2$ વાયુઓને પાત્ર $A$ અને $B$ માં ભરેલા છે. પાત્ર $B$ નું કદ પાત્ર $A$ ના કદ કરતાં બમણું છે, તો પાત્ર $A$ અને $B$ પાત્ર માં રહેલા દબાણનો ગુણોત્તર......