બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે.

$(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે 

$(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે 

$(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે

$(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે

  • A$(C)$ અને $(D)$
  • B$(A)$ અને $(B)$
  • C$(A)$ અને $(D)$
  • D$(B)$ અને $(C)$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
d
The mean free path of molecules of an ideal gas is given as

\(\lambda=\frac{ V }{\sqrt{2} \pi d ^{2} N }\)

\(V =\) Volume of container

where: \(N =\) No of molecules

Hence with increasing temp since volume of container does not change (closed container), so mean free path is unchanged.

Average collision time

\(=\frac{\text { mean free path }}{V_{ av }}=\frac{\lambda}{(\text { avg speed of molecules })}\)

\(\because\) avg speed \(\alpha \sqrt{ T }\)

\(\therefore\) Avg coll. time \(\alpha \frac{1}{\sqrt{ T }}\)

Hence with increase in temperature the average collision time decreases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઈટ્રોજન વાયુના અણુઓની $27^{\circ}\,C$ તાપમાને અંદાજિત સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ ............$m/s$ છે. (નાઈટ્રોજન અણુનું દળ = $4.6 \times 10^{-26}\,kg$ અને બોલ્ટ્ઝમેન અચળાંક $k _{ B }=\hat{1.4} \times 10^{-23}\,Jk ^{-1}$ લો.)
    View Solution
  • 2
    $T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 3
    $2$ મોલ હીલીયમ અને $n$ મોલ હાઈડ્રોજનના મિશ્રણમાં ધ્વનિ પસાર થાય છે. જો મિશ્રણમાં વાયુના અણુઓની $rms$ ઝડપ ધ્વાનિની ઝડપ કરતા $\sqrt{2}$ ગણી હોય તો, $n$ નું મૂલ્ય જેટલું થશે.
    View Solution
  • 4
    એક બંધ ગેસનો ડબ્બો કોઈ પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ ની અસર ને અવગણો. તો ડબ્બામાં રહેલું દબાણ .....
    View Solution
  • 5
    $27^oC$ તાપમાને અને $30$ વાતાવરણ દબાણે ભરેલા વાયુનું વિસ્તરણ કરીને દબાણ $1$ વાતાવરણ કરવામાં આવે છે,જો કદ $10$ ગણું થાય,તો નવું તાપમાન કેટલું ....... $^oC$ થાય?
    View Solution
  • 6
    $He$ વાયુ માટે $27°C$ એ $1$ મોલની ગતિ ઊર્જા .... $J$ હશે.
    View Solution
  • 7
    $NTP$ એ $H_2$ ના એક $cm^3$ માં રહેલા પરમાણુઓની કુલ મુક્તતાના અંશોની સંખ્યા ....હશે.
    View Solution
  • 8
    એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બમણું કરવામાં આવે, તો તેનું દબાણ ...........થશે.
    View Solution
  • 9
    એક મોલ એક પરમાણ્વિક વાયુ અને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુનુંં મિશ્રણ કરવામા આવે તો મિશ્રણ માટે તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ કેટલો થાય?
    View Solution
  • 10
    $T =300 \,K$ તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. $J$ થશે. ( $R =8.31 \,J / mol.K$ આપેલ છે.)
    View Solution