Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વજનદાર તકતી અચળ કોણીય વેગ $\omega$ થી તકતીના સમતલને લંબ અને કેન્દ્રથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ફરે છે. તેનું કોણીય વેગમાન $L$ છે. પ્લાસ્ટિકનો એક ટુકડો તકતી પર લંબરૂપે પડે છે અને તેના પર ચોંટી જાય છે તો નીચેનામથી શું અચળ હશે ?
$M$ દળ અને $R$ ત્રિજયાની તકતી પોતાની અક્ષને અનુલક્ષીને $\omega $ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેના પર $R$ ત્રિજયા અને $M/4$ દળ ધરાવતી તકતી સમઅક્ષીય મૂકતાં નવી કોણીય ઝડપ કેટલી થાય?
એક વર્તુળાકાર તક્તિ $l$ લંબાઈના ઢળતા સમતલ (ઢોળાવ)ની ટોચ ઉપરથી તળિયા સુધી પહોંચે છે. જ્યારે તે સમતલના તળિયે સરકે છે ત્યારે તેન $t$ સેકન્ડનો સમય લાગે છે. જ્યારે તે સમતલના તળિયે ગબડીને પહોંચે છે ત્યારે તે $\left(\frac{\alpha}{2}\right)^{1 / 2} t$ જેટલો સમય લે છે, જ્યાં $\alpha$ .......... હશે.
એક વર્તુળાકાર તકતી $L$ લંબાઈના ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે, જ્યારે તે ઢાળ પર સરકીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{1}$ છે. જ્યારે તે ગબડીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{2}$ છે. તો $\frac{t_{2}}{t_{1}}$ નું મૂલ્ય $\sqrt{\frac{3}{x}}$ છે, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?