$A, B$ અને $C$ ત્રણ જૈવિક અણુઓ છે.તેમના પર કરવામાં આવેલા પરીક્ષણોનાં પરિણામો નીચે આપેલ છે

$\begin{array}{|c|c|c|c|}\hline {} &\text { Molisch's Test} & {\text { Barfoed Test}} & {\text { Biuret Test}} \\ \hline \text { A} & { Positive } & {\text { Negative }} & {\text { Negative }} \\ \hline \text { B } & {\text { Positive }} & {\text { Positive }} & {\text { Negative }} \\ \hline \text { C } & {\text { Negative }} & {\text { Negative }} & {\text { Positive }} \\ \hline\end{array}$

$A, B$ અને $C$ અનુક્રમે

  • A$A =$ ગ્લુકોઝ, $B =$ ફ્રૂક્ટોઝ, $C =$ આલ્બુમીન
  • B$A =$ લેકટોઝ, $B =$ ફ્રૂક્ટોઝ, $C =$ એલેનાઇન
  • C$A =$ લેકટોઝ, $B =$ ગ્લુકોઝ, $C =$ એલેનાઇન
  • D$A =$ લેકટોઝ, $B =$ ગ્લુકોઝ, $C =$ આલ્બુમીન
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
d
Alanine does not show Biuret test because Biuret test is used for deduction of peptide linkage & alanine is amino acid.

Albumine is protein so have paptide linkage so it gives positive Biuret test.

Positive Barfoed test is shown by monosaccharide but not disaccharide. Positive Molisch's test is shown by glucose.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગ્લુકોઝ ઘણા વ્યુત્પન્ન બનાવે છે. કયુ વ્યુત્પન્ન જે ફ્યુરેનોઝ બંધારણ સાબિત કરવામાં મદદ કરશે?
    View Solution
  • 2
    ગ્લુકોઝના દહનની પ્રક્રિયા નીચે મુજબ છે. (ગ્લુકોઝનો અણુભાર $180$ ગ્રામ/મોલ) $C_6H_{12}O_6 + 6O_2 \rightarrow 6CO_2 + 6H_2O, OH = -\,72 \,K \,cal\, 1.6$  ગ્રામ ગ્લુકોઝના ઉત્પાદન માટે જરૂરી ઊર્જા .......... $k \,Cal$
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ માલ્ટોઝમાં બે $\alpha-D-$ગ્લુકોઝ એકમો $C_{1}$ અને $C_{4}$ સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે.

    વિધાન $II$ : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ $\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝ, $C_{1}$ અને $C_{6}$ સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે.

    ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 4
    મિથાઈલ $-\alpha-D- $ ગ્લુકોસાઇડ અને મિથાઈલ $-\beta-D-$  ગ્લુકોસાઈડ એ બંને ...... છે.
    View Solution
  • 5
    ગ્લુકોઝને નીચેનામાંથી કોના વડે વર્ગીંકૃત કરી શકાતો નથી?
    View Solution
  • 6
    સૂચી$-I$અને સૂચી$-II$ ને જોડો.

      સૂચી$-I$   સૂચી$-II$
    $(a)$ સુક્રોઝ $(i)$

    $\beta$ -D-ગેલેક્ટોઝ અને $\beta$ -D-ગ્લુકોઝ

    $(b)$ લેક્ટોઝ $(ii)$ $\alpha$ -D-ગ્લુકોઝ અને $\beta$ -D-ફ્રુક્ટોઝ
    $(c)$ માલ્ટોઝ $(iii)$ $\alpha$ -D-ગ્લુકોઝ અને $\alpha$ -D-ગ્લુકોઝ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    એમાયલેઝ ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચ નુ જળવિભાજન કરતા મળતી મુખ્ય નીપજ........થશે.
    View Solution
  • 8
    કયું વિધાન સાચુ નથી?
    View Solution
  • 9
    ઉત્સેચકોની ક્રિયા દ્વારા, બાયોરસાયણિક પ્રક્રિયાનો દર
    View Solution
  • 10
    કાર્બનિક સંયોજનમાં $108\, g$  મોલ $^{-1}$  ધરાવાત મોલર દળના $C,\, H$  અને $N$ પરમાણુ $9 : 1 : 35$  વજનથી આવેલ છે. અણુ સૂત્ર ........
    View Solution