Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાંતર પ્લેટ કેપેસિટરમાં અનુક્રમે $K_1$ અને $ K_2$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક સાથે $t_1$ અને $t_2$ જાડાના સ્તરો મૂકવામાં આવે છે તો આ સંગ્રાહકની કેપેસિટી કેટલી ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તૂળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દોરવામાં આવે છે. વર્તૂળના પરિઘ પર આવેલા બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાનો $V_A$, $V_B$, $V_C$ અને $V_D$ હોય તો ...
ત્રિજ્યા $r$ અને $R$ ના બે કેન્દ્રિત પોલા વાહક ગોળાઓ બતાવવામાં આવ્યા છે. બાહ્ય શેલ પરનો ચાર્જ $Q$ છે. આંતરિક ગોળાને કયો ચાર્જ આપવો જોઈએ જેથી બાહ્ય ગોળાની બહાર કોઈપણ બિંદુએ $P$ સંભવિત પોટેન્શિયલ શૂન્ય હોય?
એક કેપેસીટરનું કેપેસીટન્સ $C=1\, \mu \,{F}$ છે તેને $100\, volt$ ની બેટરી સાથે ${R}=100\, \Omega$ થકી એકદમ જોડવામાં આવે છે. $....\,\times \,10^{-4}\,s.$ સમય બાદ કેપેસીટર $50 \,{V}$ સુધી વિજભારિત થશે?
અવરોધ $R$ અને $2\; \mu F$ કેપેસીટન્સ વાળા કેપેસીટરને $200\;V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કેપેસીટરને સમાંતર નિયોન બલ્બ જોડવામાં આવે છે, જે $120\;V$ ના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત હોય તો ચાલુ થઈ શકે છે. જો સ્વીચ બંધ કર્યા બાદ $5 \;s$ સુધી બલ્બ ચાલુ રાખવો હોય, તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ?
બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરમાં $\frac{3}{4} d$ જાડાઈ અને $K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ મૂકવામાં આવે છે તો નવો કેપેસીટન્સ $(C')$ અને જૂના કેપેસીટન્સ $\left( C _{0}\right)$ વચ્ચેનો સંબંધ શું થશે?
આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ $1\,\mu F$ હોય તો $C$ નું મૂલ્ય કેટલું હશે?