$A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
  • A$1.414$
  • B$1.5$
  • C$1.732$
  • D$1.866$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)

For light to retrace its path it must reflect normally in the mirror.

When it does so, by geometry \(r=30^{\circ}\)

\(\mu=\frac{\sin i}{\sin r}=\frac{\sin 60^{\circ}}{\sin 30^{\circ}}=\sqrt{3}=1.732\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા અક્ષરો પૃષ્ઠ પાર્શ્વીય વ્યુતક્રમણ નથી?
    View Solution
  • 2
    સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 3
    $12cm$ ઊંડાઇ પર રહેલ માછલીને જોતાં માછલીનું પ્રતિબિંબ કેટલા ......$cm$ ઊંચાઇ પર દેખાશે?
    View Solution
  • 4
    $f$ કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ $\left( {\mu = \frac{3}{2}} \right)$માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને$\frac{5}{3}$ છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે $f_1$ અને $f_2$ છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર :
    View Solution
  • 5
    એક $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી $40\, cm$ અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ $60\, cm$ અંતરે $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે?
    View Solution
  • 6
    પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?
    View Solution
  • 7
    $3.5 D$ પાવરના લેન્સને $- 2.5 D $ પાવરના લેન્સના સંપર્કમાં મૂક્લો છે. તો તંત્ર .............તરીકે વર્તેં છે.
    View Solution
  • 8
    ઉપરનામાંથી કઇ આકૃતિ ખોટી માહિતી આપે છે?
    View Solution
  • 9
    સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી $30$ છે,આઇપીસની કેન્દ્રલંબાઇ $5\, cm$ હોય તો, ઓબ્જેકિટવ લેન્સની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 10
    દ્વિ બહિર્ગોળ લેન્સ બે પાતળા સમતલીય બહિર્ગોળ લેન્સથી બનાવેલો છે. પહેલાં લેન્સનો વક્રીભવનાંક $1.5 $અને બીજાનો $1.2$ છે. બંન્ને વક્ર સપાટીની વક્રતાત્રિજ્યા $ R\, 14 \,cm$ છે. આ દ્વિ બહિર્ગોળ લેન્સથી $40\, cm$ દૂર પદાર્થ મૂક્લો છે. તેનું પ્રતિબિંબ કેટલા .....$cm$ મળશે?
    View Solution