આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L-$ આકારના પદાર્થના $B$ છેડે $40\, N$ બળ લાગે છે.ખૂણા $\theta$ દ્વારા બિંદુ $A$ પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
A$\tan \theta = \frac{1}{4}$
B$\tan \theta = 2$
C$\tan \theta = \frac{1}{2}$
D$\tan \theta = 4$
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get started
c To produce maximum moment of force line of action of force must be perpendicular to line \(AB\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \,{kg}$ દળ અને $0.6\, {m}$ લંબાઈનો સ્ટીલનો સળિયો ટેબલ પર શિરોલંબ રાખીને નીચેના છેડાને જડિત કરેલ છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. ઉપરના છેડાને ધક્કો આપવામાં આવે છે જેથી સળિયો ગુરુત્વાકર્ષણ અસર હેઠળ નીચે આવે, તેના નીચલા જડિત છેડાના કારણે થતાં ઘર્ષણને અવગણતા, સળિયાનો મુક્ત છેડો જ્યારે તેના સૌથી નીચી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ (${ms}^{-1}$ માં) કેટલી હશે?. ($g =10\, {ms}^{-2}$ લો )
$(4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot$ બિંદુ પર લાગતું બળ $\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N$ છે, $(\hat{i}+2 \hat{j}+\hat{k}) m$ બિંદુને અનુલક્ષીને ટોર્ક $\sqrt{ x } N - m$ હોય તો $x = ........$
ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં $5\, mg$ વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?
$'r'$ ત્રિજ્યા ધરાવતા પૈડાના પરીઘનાં ફરતે દોરી વિટાળવામાં આવે છે. પૈડાની અક્ષ સમક્ષીતીજ તેમજ તે અક્ષને અનુલક્ષિને જડત્વની ચાકમાત્રા $I$ છે. દોરીના છેડે $mg$ વજન લટકાવવામાં આવે છે. વજન વિરામ સ્થિતિમાંથી પતન કરે છે.$‘h'$ ઊંચાઈ પરથી પતન પછી, પૈડાના કોણીય વેગનો વર્ગ ...... હશે.
$'m'$ દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ $F$ રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ $'a'$ હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો $'F'$ ની કિંમત શું થાય?
એક દઢ પદાર્થના બે કણોના સ્થાનસદિશ $(3, 0, 0)\ m $ અને $ (0, 3, 0)\ m$ છે. આ કણો પર $ (0, 1, 0) \ N$ અને $(0, -1, 0)\ N $ બળો લાગે છે, તો બળયુગ્મની ચાકમાત્રા ....... $Nm$ હશે.