Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ $A$ થી $40\, cm$ ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો $10\,\Omega$ ના અવરોધને $R_1$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ $10\, cm$ જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ $(R_1 +10)\,\Omega$ ને સમાંતર કેટલા ................ $\Omega$ અવરોધ જોડવો પડે ?
$6.0\,volt$ ની બેટરી સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે બે બલ્બ જોડેલા છે.બલ્બ $1$ નો અવરોધ $3\,\Omega$ અને બલ્બ $2$ નો અવરોધ $6\,\Omega$ છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય હોય તો કયો બલ્બ વધુ પ્રકાશિત થશે?