Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
$r = 0.5\,\Omega $ આંતરિક અવરોધ અને $ E_1 = 100\,V\;\;emf$ ધરાવતા $dc$ સ્ત્રોત સાથે $E_2 = 90\,V\;\;emf$ ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ $R$ ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે $R$ નું મૂલ્ય કેટલા ................... $\Omega $ હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?