આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઘર્ષણરહિત સમતલો ઊર્ધ્વદિશા સાથે અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. બે બ્લોક A અને B ને સમતલો ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો બ્લોક A નો બ્લોક $B$ ની સાપેક્ષે ઊર્ધ્વદિશામાંનો પ્રવેગ કેટલો થાય?
AIEEE 2010, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક માળી એ પકડેલા હોજ પાઇપમાથી બહાર આવતા પાણી નો દર $4\,kg\, s^{-1}$ અને વેગ $2\, ms^{-1}$ છે.જ્યારે પાણીની ઝડપ $3\, ms^{-1}$ થશે ત્યારે માળીને કેટલો આંચકો લાગશે?
    View Solution
  • 2
    બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગોળી પરનું બળ $F = 600 - 2 \times {10^5}t$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $F$ ન્યૂટનમાં હોય છે અને $t$ સેકન્ડમાં હોય છે. જેવી ગોળી બંદૂકના બેરલમાંથી બહાર નીકળે છે, તેમ તેના પર લાગતું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતો સરેરાશ આઘાત ($N-s$ માં) કેટલો હશે?
    View Solution
  • 3
    દોરી-પુલી રચનાની મદદથી લટકાવેલ $M$ દળ ચાર ગણું વધારે દળ સાથે જોડાયેલ છે. આ મોટા દળને સમક્ષિતિજ બરફના ચીસલા ઉપર મૂકવામાં આવેલ છે અને તેને $2 \,Mg$ બળ વડે ખેંચવામાં આવે છે. આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ $\frac{x}{5} Mg$ મળે છે. $x$ નું મૂલ્ય ........... હશે. દોરીનું દળ અવગણો અને મોટા ચોસલા (મોટું દળ) અને બરફની પાટ વચ્ચે ધર્ષણ અવગણો. (Given $g=$ acceleration due to gravity)
    View Solution
  • 4
    બ્લોક $ B$  પર તંત્રને સમતોલનમાં રાખવા માટે $mg $ બળ લગાવવામાં આવે છે,તો ${T_1}$= _____
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જયારે $2 \,kg$ દળનો પ્રવેગ $2 \,m / s ^2$ હોય છે ત્યારે $3 \,kg$ દળનો પ્રવેગ ...........  $m / s ^2$ છે.
    View Solution
  • 6
    $A$ અને $B$ નું દળ $7 kg $ અને $3kg$ છે,તો તંત્રનો પ્રવેગ  .......... $ms^{-2}$ થાય. $ ( g = 10m{s^{ - 2}})$
    View Solution
  • 7
    $4 \mathrm{~g}$ અને $25 \mathrm{~g}$ દળના બે પદાર્થ સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર______છે 
    View Solution
  • 8
    $200 \,g$ દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ $F$ દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો $F$ નું લધુત્તમ બળ મૂલ્ય $\sqrt{x} N$ હોય તો $x=$.......... થશે.
    View Solution
  • 9
    એક લિફ્‍ટ $a$ જેટલા પ્રવેગથી નીચે આવી રહી છે.લિફ્‍ટમાં ઊભેલી વ્યકિત એક બોલ પડતો મૂકે છે,તો લિફ્‍ટમાં ઊભેલી વ્યકિત અને બહાર જમીન પર ઊભલી વ્યકિત તે આ બોલના પ્રવેગ અનુક્રમે _______ અને ________ માપશે
    View Solution
  • 10
    $4 \mathrm{~kg}$ દળ ધરાવતો એક પદાર્થ બે બળો $\overrightarrow{\mathrm{F}_1}=5 \hat{i}+8 \hat{j}+7 \hat{k}$ અને $\overrightarrow{\mathrm{F}_2}=3 \hat{i}-4 \hat{j}-3 \hat{k}$ અનુભવે છે. પદાર્થમાં પ્રવેગ____________હશે.
    View Solution