આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં શલાકાની પહોળાઈ $0.4\; mm$ માલૂમ પડે છે. જો આખું ઉપકરણ તેની ભૌમિતિક રચના બદલ્યા વગર $4/3$ વક્રીભવનાંકના પાણીમાં ડૂબાડવામાં આવે, તો શલાકાની નવી પહોળાઈ કેટલી થશે?
$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજ નું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચે છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.