તેથી \(\frac{{{T_1}}}{{{T_2}}}\,\, = \,\,\frac{{0.7mg}}{{1.3mg}}\,\, = \,\,\frac{7}{{13}}\)
જ્યાં $d_{A}$ અને $d_{B}$ તેમની ઘનતા છે
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ $R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | $(I)$ $\frac{5}{3} MR ^{2}$ |
$(B)$ $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | $(II)$< $\frac{7}{5} MR ^{2}$ |
$(C)$ $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | $(III)$ $\frac{1}{4} MR ^{2}$ |
$(D)$ $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિની કોઈપણ વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | $(IV)$ $\frac{1}{2} MR ^{2}$ |