આકૃતિમાં ત્રણ સમકેન્દ્રિય ધાતુ કવચો દર્શાવેલ છે. સૌથી બહારના કવચ પર વિદ્યુતભાર $q_2$ છે. સૌથી અંદરના કવચ પર વિદ્યુતભાર $q_1$ છે અને વચ્ચેનું કવચ વિદ્યુતભાર રહિત છે. સૌથી બહારના કવચની અંદરની સપાટીએ વિદ્યુતભાર કેટલો છે?
  • A$q_1+q_2$
  • B$\frac{q_2}{2}$
  • C$-q_1$
  • D$0$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)

Suppose a guassian surface passes through conducting shell with radius \(\left(r_3\right)\)

Flux through it well be zero. So, net charge enclosed must be zero.

\(\therefore q_1+q^{\prime}=0\)

\(q^{\prime}=-q_1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન રેખીય વીજભાર ધનતા $\lambda$ ધરાવતી $R _1$ અને $R _2$ ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન $.............$ છે.
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન $A$ અને બીજાને કારણા $R$ વડે દર્શાવેલ છે.

    કथન $A: 4 \times 10^{-6} \mathrm{C}$ $m$ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા $\vec{P}$. ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી $2 \mathrm{~m}$ અંતરે $(r)$ રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન $(\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}$ છે.

    $\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]$

    કારણ $R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}$, જ્યાં $r$ એ કોઈ અક્ષીય બિંદુનું

    ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી $2 \mathrm{~m}$ અંતરે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.

    View Solution
  • 3
    શા માટે કોઈ ધાતુનો કેપેસિટરમાં ડાઈ-ઈલેકટ્રીક તરીકે ઉપયોગ કરી શકાતો નથી ?
    View Solution
  • 4
    સમાન કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ અને $-V$ વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે.તેમને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
    View Solution
  • 5
    $50\, \mu F$ ધરાવતા કેપેસિટરને $100\, V$ ચાર્જ કરેલ છે.બેટરી દૂર કરીને  બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 6
    આપેલી આકૃતિમાં  $C$ ના ........$\mu F$ મૂલ્ય માટે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ એ પુનરાવર્તન થતાં વિભાગોની સંખ્યા પર આધાર ન રાખે?
    View Solution
  • 7
    શૂન્યાવકાશમાં $3\, cm$ તથા $1\, cm$ ત્રિજ્યાવાળા ગોળાને એકબીજાથી $10\, cm$ અંતરે રાખેલ છે જો દરેક ગોળાઓને $10\, V$ જેટલો વિદ્યુતભારીત કરવામાં આવે તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ....
    View Solution
  • 8
    એક સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર અનુક્રમે $q,q$ અને $-2 q$ જેટલો વિદ્યુતભાર રાખેલ છે. સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ $L$ છે. કોઈપણ પ્રકારની પ્રવેગરહિત ગતિ દ્વારા આા ત્રણેય વિદ્યુતભારને એકબીજાથી દૂર કરવા માટે બાહ્ય ચાર્જ દ્વારા કરવામાં આવતું કાર્ય કેટલું થશે?
    View Solution
  • 9
    એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $20 \,kV$ સ્થિતિમાન અને $2 \times 10^{-4} \,\mu F$ કેપેસિટન્સ છે. જો પ્લેટનું ક્ષેત્રફળ $0.01\,m^2$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $2\,mm$ હોય તો ઉર્જા શોધો.
    View Solution
  • 10
    કણ $A$ અને કણ $B$ એ બંને $+ q$ અને $+ 4q$ વિદ્યુતભારો ધરાવે છે. તે બંનેના દળ $m$ છે. તેમને સ્થિર સ્થિતિમાંથી સમાન $p.d$ હેઠળ પડવા દેતા તેમના વેગનો ગુણોત્તર $v_A/v_B =$ .......
    View Solution