[આપેલ : $R=8.3\, {J} /\,mole\,{K}, \ln 2=0.6931$ ] (નજીકના પૂર્ણાંકમાં)
$I.$ ક્ષેત્રફળ $ABCD =$ વાયુ પર થતું કાર્ય
$II.$ ક્ષેત્રફળ $ABCD =$ શોષણ થતી ઉષ્મા
$III.$ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $= 0$
કારણ : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં સમોષ્મિ પ્રક્રિયા થાય