વિધાન : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં એન્ટ્રોપી વધે

કારણ : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં સમોષ્મિ પ્રક્રિયા થાય 

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2006, Easy
Download our app for free and get startedPlay store
b
In an unisolated system, heat may enter into or escape from the system due to which entropy may increase or decrease but for isolated system we do not consider exchange of heat, so, in this case entropy will always increase as the process is spontaneous. An adiabatic process involves no exchange of heat. We also define isolated system as having no exchange of heat with the surrounding so it process in an isolated system are adibatic. The two statements are independently correct but not co-related.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27^{\circ}\,C$ તાપમાને અને $2 \times 10^7\,N / m ^2$ દબાણે રહેલા $V$ કદના અમુક જથ્થાનો વાયુ તેનું કદ બમણું ના થાય ત્યાં સુધી સમતાપીય વિસ્તરણ અનુભવે છે. પછી તે સમોષ્મી રીતે હજુ પણ કદ બમણું થાય તે રીતે વિસ્તરણ પામે છે. વાયુનું અંતિમ  દબાણ $.......$ હશે. $(\gamma=1.5)$ લો 
    View Solution
  • 2
    એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
    View Solution
  • 3
    $-10^{\circ} {C}$ થી $25^{\circ} {C}$ વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ $35\, {W}$ નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (${J} / {s}$) વહન કરશે? 
    View Solution
  • 4
    આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $a\to b\to c\to d$ માટે $V - T$ નો ગ્રાફ આપેલ છે.$d\to a$અને $b\to c$ પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા છે તેના માટે $P-V$ ગ્રાફ કેવો બને?
    View Solution
  • 5
    $1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં  ....... $J$  ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $
    View Solution
  • 6
    એક પારિમાણ્યિક વાયુ $(\gamma = 5/3$) ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલા $\%$ મો ભાગ આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 7
    પુનઃસંયોજનનું મુલ્ય ક્યાં નીયમનાં આધાર પર હોય છે ?
    View Solution
  • 8
    ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 9
    નીચે આપેલા કયા તાપમાન માટે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ હોય.
    View Solution
  • 10
    નીચેનામાંથી થરમૉડાયનેમિક્સનો ક્યો નિયમ આંતરિક ઉર્જા પદ ને વ્યાખ્યાયિત કરે છે ?
    View Solution