Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
તારમાં $ i $ પ્રવાહ ઘન $X-$ દિશામા પસાર થાય છે.ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B = {B_0}$ ($\hat i + \hat j + \hat k)$ $T$ છે.તો તેના પર કેટલું બળ લાગશે?
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $'a'$ ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં $'I'$ પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગાળા $A$ અને $B$ ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય___________થશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCD$ એ વાહતારનો બનેલો એક બંધ ગાળો છે, જેમાંથી પ્રવાહ $I$ વહે છે. $ABCD$ ને પુસ્તકના પાનાના સમતલમાં રાખેલ છે. $b$ જેટલી ત્રિજ્યાની ચાપ $BC$ તથા $a$ ત્રિજ્યાની ચાપ $DA$ ને બે સુરેખ તાર $AB$ અને $CD$ વડે જોડેલ છે. $AB$ અને $CD$ એ ઉગમબિંદુ પાસે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પુસ્તકના પાનાને લંબ એવો બીજી એક પાતળો તાર ઉદમબિંદુમાંથી પસાર થાય છે. જેમાં વિદ્યુત પ્રવાહ $I_{1}$ વહે છે.
ઉગમબિંદુુ પાસે વહેતો વિદ્યુત પ્રવાહ $I_{1}$ ની હાજરી હોય ત્યારે શું કહી શકાય ?
બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
બાજુમાં દર્શાવેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમાંતર લાંબા વિદ્યુતપ્રવાહ ધરાવતા તારને $2 r$ અંતરે રાખવામાં આવ્યા છે. બિંદુ $A$ આગળ ચુંબકીય ક્ષેત્ર અને $C$ આગળ ઉત્પન ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ગુણોતર $\frac{x}{7} $ છે. $x$ નું મૂલ્ચ. . . . . . થશે.
એક કણ $\vec{V}=\hat{i}+3 \hat{j}$ વેગથી ગતિ કરે છે અને આપેલ બિંદુ આગળ $\vec{E}=2 \hat{k}$ વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે.તે બિંદુ આગળ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર $.........$ [બધા જ $SI\,Unit$ માં એકમો]