લૂપ $abcd$, $t=0$ સમયે અચળ વેગ $ v$ થી ચુંબક વચ્ચે દાખલ થાય છે,તો ઉદ્‍ભવતા $emf$ $(e)$ વિરુધ્ધ સમય $(t)$ નો આલેખ કેવો થાય?
  • A

  • B

  • C

  • D

Medium
Download our app for free and get startedPlay store
d
(d) When loop enters in field between the pole pieces, flux linked with the coil first increases (constantly) so a constant emf induces, when coil entered completely within the field, no flux change so \(e = 0.\)When coil exit out, flux linked with the coil decreases, hence again emf induces, but in opposite direction.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $5\, cm$ બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા $L$ ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ $1\, cms^{-1}$ ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે $L$ નો અમુક ભાગ તેના સમતલને લંબ $1\, T$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો $L$ નો અવરોધ $1.7\,\Omega $ હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......$\mu A$ હશે?
    View Solution
  • 2
    $l$ લંબાઇ અને $m$ દળ ધરાવતા $cd$ તાર $ax$ અને $by$ ઘર્ષણરહિત પથ પર ગતિ કરે છે.આ પથ પર $a$ અને $b$ વચ્ચે $R$ અવરોધ છે. $abcd$ સમતલને લંબ અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ લગાવેલ હોય તો $cd$ કેટલા અચળ વેગથી ગતિ કરશે?
    View Solution
  • 3
    $0.4\;m$ લંબાઇનો વાહક સળિયો એ $0.9\;Wb/m^2$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીયક્ષેત્રને લંબદિશામાં $7\;m/s$ ની ઝડપથી ગતિ કરે છે. વાહકના છેડે પ્રેરિત $e.m.f$ કેટલા $V$ હશે?
    View Solution
  • 4
    $L_{1}$ અને $L_{2}$ પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ $M$ છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.
    View Solution
  • 5
    એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર $E$ એ સમય સાથે $t^2$ રીતે બદલાય છે. પ્રેરીત ચુંબકીયક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ શેના વડે આપવામાં આવે?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે અને $l$ અંતરે રહેલ પાટા પર $m$ દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક $R$ અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર $B$ છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
    View Solution
  • 7
    લાંબા સોલેનોઈડમાંથી. જમણી બાજુ સતત ઝડપ ધરાવતો એક ચુંબક પસાર થાય છે. અહીં સોલેનોઈડ સથા ગેલ્વેનો મીટરને જોડલ છે. તો ક્યો ગ્રાફ $\theta$ ડિફલેક્શન $t$ સમયે તફાવત દર્શાવે છે ?
    View Solution
  • 8
    જ્યારે બે ગુચળાને એકબીજાની નજીક રાખવામા આવે ત્યારે તેમની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે?
    View Solution
  • 9
    $10$ આંટાની કોઈલ અને $20\;\Omega$ અવરોધ એ $30 \Omega$ અવરોધ $B, G$ સાથે શ્રેણીમાં જોંડેલ છે. $10^{-2}$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ સાથે તે સમતલ લંબ રહે તેમ તે કોઈલ મૂકેલી છે. હવે તેને $60^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવેલો વીજભાર $..............\times 10^{-5}\,C$ (કોઈલનું ક્ષેત્રફળ = $\left.10^{-2}\,m ^2\right)$
    View Solution
  • 10
    ચુંબક આકૃતિ મુજબ દોલન કરે છે,તો $1$ દોલન દરમિયાન કોઇલમાં ઉદ્‍ભવતા $emf$ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution