આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની $A C$ બાજુને ' $n$ ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $A C$ બાજુ પર $60^{\circ}$ ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ $A C$ ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક $n=\frac{\sqrt{x}}{4}$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3 cm$ જાડાઇ અને $3/2$ વક્રીવનાંક ધરાવતા કાંચને કાગળ પર રહેલા શાહીનું નિશાન પર મૂકવામાં આવે છે. તે નિશાનને $5 cm$ ઊંચાઇએથી જોતાં નિશાનનું પ્રતિબિંબ માણસની આંખથી કેટલા.....$cm$ અંતરે પડશે?
માઈક્રોસ્કોપે માં ઓબ્જેક્ટિવ અને આઈપીસ ની કેન્દ્રલંબાઈ $1.6\,cm$ અને $2.5\,cm$ છે. બે લેન્સ વ્ચ્ચેનું અંતર $21.7\,cm$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે પડતું હોય તો રેખીય મોટવણી
સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1.2\, cm$ અને $3.0\, cm$ છે. જો વસ્તુને વસ્તુકાંચથી $1.25\, cm$ અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?
ફૂલથી $120cm$ અંતરે રહેલા પાણીમાં પ્રતિબિંબ પાડવા માટે અંર્તગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોટવણી $16$ હોય,તો ફૂલ અને અરીસા વચ્ચેનું અંતર કેટલા .....$cm$ હશે?
બહિર્ગોળ લેન્સ કાચ ($\mu_g = 1.5$)નો બનેલો છે. જેની હવામાં કેન્દ્રલંબાઈ $4 \,cm$ છે. જો તેની પાણીમાં ($\mu_w = 1.33$) ડૂબાડવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ....... $cm$ થશે?
લેન્સથી વસ્તુને $20\, cm$ અથવા $10\, cm$ અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... $cm$ છે.