Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઓરડાના તાપમાને, $360\,g$ પાણીમાં $0.60\, g$ યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ $35\, mm\, Hg$ હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. $\mathrm{mm\,Hg}$ જણાવો.
$90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$ બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
$10.0\, kg$ યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $100.2372\,^oC$ નો તફાવત છે. તો તે દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય થયો હશે ? (પાણી માટે $K_b = 0.513\, K\, m^{-1} , K_f = 1.86\, K\, m^{-1}$)
આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.