દ્રાવ્ય કરેલ $CH_3COOH$ નાં મોલ $= 5/60$
ઈથેનોલનું કદ $= 1\,litre = 1000\,mL$
ઈથેનોલનું વજન $= (1000 \times 0.789)\,g = 789\,g$
દ્રાવણની મોલાલીટી $ = \,\,\frac{{Moles\,\,of\,\,solute}}{{weight\,\,of\,\,solvent\,\,\left( {in\,\,kg} \right)}}$
$\, = \,\,\left\{ {\left. {\frac{5}{{\frac{{60\,\, \times \,\,789}}{{1000}}}}} \right\}\,\, = \,\,0.1056} \right.$
$(a) $ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ નીચું હોય છે.
$(b)$ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ વધું હોય છે.
$(c)$ $Al_2(SO_4)_3$ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયમ વધુ હોય છે .
$(d)$ $Al_2(SO_4)_3$ માટે ઠારણબિંદુમાં અવનયન વધુ હોય છે.
$(i)$ $0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}$
$(ii)$ $0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}$
$(iii)$ $0.10\, {M}\, {KCl}$
$(iv)$ $0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}$